અમૃત મહોત્સવ ૨૦૨૬ — શ્રી જોટાણા કેળવણી મંડળ, જોટાણા


સંપર્ક
મહોત્સવની માહિતી અને સામાન્ય સંપર્ક: 9081388830મહોત્સવની માહિતી અને સામાન્ય સંપર્ક: 9081388830 — Callમહોત્સવની માહિતી અને સામાન્ય સંપર્ક: 9081388830 — WhatsApp
વિકાસ સંકલ્પો અને સહયોગ અંગે પૂછપરછ: 9081388831વિકાસ સંકલ્પો અને સહયોગ અંગે પૂછપરછ: 9081388831 — Callવિકાસ સંકલ્પો અને સહયોગ અંગે પૂછપરછ: 9081388831 — WhatsApp
યાદો, જૂના ફોટા અને અનુભવો શેર કરવા: 9081388832યાદો, જૂના ફોટા અને અનુભવો શેર કરવા: 9081388832 — Callયાદો, જૂના ફોટા અને અનુભવો શેર કરવા: 9081388832 — WhatsApp
WhatsApp Communityમંડળની સત્તાવાર વેબસાઇટમંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ અને છાત્રાલય
- શ્રી રામ સર્વ વિદ્યાલય — 1957
- શ્રી જાનકી કન્યા વિદ્યાલય — 1987
- Genious Child English Medium School — 2006
- Dr. N. P. Patel ITI — 2007
- Dr. Natubhai P. Patel Polytechnic — 2014
- મહાવીર છાત્રાલય — 1957
૭૫મા વર્ષની શૈક્ષણિક સફર
૭૫મા વર્ષમાં પ્રવેશેલો શૈક્ષણિક વારસો
શ્રી જોટાણા કેળવણી મંડળ એક ટ્રસ્ટ છે, જેની શૈક્ષણિક સફરમાં અનેક સંસ્થાઓ અને પેઢીઓ જોડાયેલી છે. શ્રી રામ સર્વ વિદ્યાલય આ શૈક્ષણિક પરિવારની સૌથી જૂની સંસ્થા છે. મહાવીર છાત્રાલય ઐતિહાસિક વિદ્યાર્થી નિવાસ તરીકે આ વારસાની મહત્વપૂર્ણ કડી છે.
અમૃત મહોત્સવ વિશે જાણોમહોત્સવની માહિતી અને કાર્યક્રમ
૨૬ અને ૨૭ ડિસેમ્બર, ૨૦૨૬
શૈક્ષણિક વારસાની ઉજવણી • ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું પુનર્મિલન • ભવિષ્યની દિશા
વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
SJKM વિકાસ સંકલ્પો
શ્રી જોટાણા કેળવણી મંડળની સંસ્થાઓને વધુ સશક્ત બનાવવા અને આવતી પેઢી માટે શિક્ષણનું ભવિષ્ય ઘડવા માટેના વિકાસ સંકલ્પો. શ્રી રામ સર્વ વિદ્યાલય આ સફરનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે.
- વિદ્યાર્થીઓ માટે આધુનિક હોસ્ટેલ
- શ્રી રામ સર્વ વિદ્યાલય માટે નવી સ્કૂલ બસ
- AI & Emerging Technology Lab
- Student Scholarship Fund